Patti

મારા બ્લોગ માં આપનું સ્વાગત છે 7041820820, 9427820820 e mail id pguru70@gmail.com . સેલેરી 20-21 નો નવો પ્રોગ્રામ તથા પેન્શન કેસ 7th પે મુજબ વહીવટી ફોર્મ માં મુકેલ છે . ફોટો રિસાઇઝ તથા ક્રોપ કરવા માટે સોફ્ટવેર લિંક માં પ્રોગ્રામ મુકવામાં આવેલ છે પ્રોગ્રામ અમિતભાઈ (શાંતિલાલ શાહ હાઈસ્કૂલ ટીચર ) નાં માર્ગદર્શન થી મુકેલ છે . આપની સ્કુલના આધાર ડાયસ ,ખેલ મહાકુંભ ,શિષ્યવૃત્તિ નાં કામ માટે હરેશભાઈ નો મો.નંબર ૯૭૨૩૪૩૦૬૭૨ પર સંપર્ક કરશો આપની સ્કુલના હાયર ગ્રેડ ,પેન્શન કેસ તથા એરિયર્સ માટે પ્રગ્નેશભાઈ નો મો.નંબર 9427780925 પર સંપર્ક કરશો વહીવટી ફોર્મ માં આપને ઉપયોગી પત્રકો મુકેલ છે .

કમ્પ્યૂટર શીખો ગુજરાતીમા



કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા શીખો ગુજરાતીમા                         (સૌજન્ય theesky)

અહિ તમને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વિશે સામાન્ય માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.તમે સરળતા થી સમજી શકો એટલા માટે અહીં ગુજરાતી વીડિઓ મુકવામાં આવેલ છે. આ પેજ પર તમને કમ્પ્યૂટર,ઇન્ટરનેટ અને એમ.એસ.ઓફિસ ના બેઝીક વીડિઓ જોવા મળશે.
ને બ્રાઉઝર શું છે? સર્ચેન્જિન શું છે? -મેઈલ આઈડી કેવી રીતે બનાવવું ,ફેસબુક આઈડી કેવી રીતે બનાવવું, ઓન લાઈન સ્ટોક માર્કેટ કેવી રીતે ચેક કરવું અને બીજું ઘણું તમને જાણવા મળશે.સાથે સાથે 'M.S.Office' ના અલગ અલગ સોફ્ટવેર અને તેની ખાસીયતો વિશે માહિતી મળશે.

(1) MS OFFICE -WORD
(2) HOW TO USE INTERNET 
(3) How To Use Email 
(4)How To Use Facebook
(5)Online Train Inquiry 
(6)Visiting Internal Information of Website