Patti

મારા બ્લોગ માં આપનું સ્વાગત છે 7041820820, 9427820820 e mail id pguru70@gmail.com . સેલેરી 20-21 નો નવો પ્રોગ્રામ તથા પેન્શન કેસ 7th પે મુજબ વહીવટી ફોર્મ માં મુકેલ છે . ફોટો રિસાઇઝ તથા ક્રોપ કરવા માટે સોફ્ટવેર લિંક માં પ્રોગ્રામ મુકવામાં આવેલ છે પ્રોગ્રામ અમિતભાઈ (શાંતિલાલ શાહ હાઈસ્કૂલ ટીચર ) નાં માર્ગદર્શન થી મુકેલ છે . આપની સ્કુલના આધાર ડાયસ ,ખેલ મહાકુંભ ,શિષ્યવૃત્તિ નાં કામ માટે હરેશભાઈ નો મો.નંબર ૯૭૨૩૪૩૦૬૭૨ પર સંપર્ક કરશો આપની સ્કુલના હાયર ગ્રેડ ,પેન્શન કેસ તથા એરિયર્સ માટે પ્રગ્નેશભાઈ નો મો.નંબર 9427780925 પર સંપર્ક કરશો વહીવટી ફોર્મ માં આપને ઉપયોગી પત્રકો મુકેલ છે .

C.C.C.



C.C.C.
.પ્રેકટીસ ઓનલાઇન ટેસ્ટ
.સી.સી.સી .પરીક્ષાની તૈયારી માટેની પ્રેકટીસ ઓનલાઇન ટેસ્ટ આપો. --આ ટેસ્ટથી આપણને ખબર પડશે કે આપણને કેટલુ આવડે છે અને હજી કેટલી તૈયારીની જરુર છે,અહી ક્લીક કરો (નામ અને મો.નમ્બર આપી સબમીટ પર ક્લીક આપજો.
.સી.સી.સી.પરીક્ષાની તૈયારી માટેની બૂક ડાઉનલોડ 
.સી.સી.સી.પરીક્ષાની તૈયારી માટેની હેન્ડબૂક ડાઉનલોડ
. ડો.બાબાસાહેબ આમ્બેડકર યુનિ.ના માન્ય કેન્દ્રોની યાદી
.ગુજરાત ટેકનોલોજી યુનિ.(GTU) ના માન્ય કેન્દ્રોની યાદી  
.નેત્રહીન અને વિકલાન્ગ કર્મચારીઓ માટે માન્ય કેન્દ્રો બાબતનો  )પરિપત્ર 
૧૦.સી.સી.સી.પાસ કરવા બાબત ૩૧..૨૦૧૩ નો પરિપત્ર 
Gr 11.11.2013