ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી
શબ્દકોશ.
1. સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત.
(રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
2. લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
3. શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો
સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ
સચિત્ર ગુજરાતી
બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન
4. સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની
5. ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો
સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
6. પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ
તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
7. કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો
બ્લોગ.
8. ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન
અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ . જયશ્રી ભક્ત.
9. ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર
કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો
: સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત.
10.
અંતરની
વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો
આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
11.
મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો
અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
12.
મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો
બ્લોગ.
14.
અનુપમા – અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ,
‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
15.
અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
16.
અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી
ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
19.
રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ
ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
20.
અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો
ગજરાતી કવિતાનો બ્લોગ.
21.
બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
23.
ગઝલ
ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં
ગઝલોની વેબસાઇટ.
27.
ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને
સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
28.
પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
31.
શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
33.
અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર
પરના વિચારોનો બ્લોગ.
34.
ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી
બ્લોગરોની બેઠક.
35.
હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
37.
પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત
બ્લોગ.
38.
દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
40.
સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
41.
ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
42.
સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
43.
‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો
બ્લોગ.
44.
વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની
વાતોનો અંગત બ્લોગ.
45.
કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
46.
મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
47.
સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
48.
અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
50.
સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
53.
જયદીપનું
જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી
કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
54.
કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
57.
મારું
જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
59.
વિજયનું
ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની
ડાયરી
60.
ગુજરાતી
કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
61.
મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી
અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
62.
કસુંબલ
રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
63.
હાસ્યનો
દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને
આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને
સુરેશભાઇ જાની.
64.
તણખાં – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત
બ્લોગ.
65.
શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો
બ્લોગ.
66.
સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત,
સંગીત ને સુરના
સમ્ન્વય વિશેનો બ્લોગ.
67.
તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી
સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
69.
ઉત્કર્ષનો
બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી
કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
70.
અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
71.
પ્રાર્થના
મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન.
વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં
ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
72.
હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
73.
શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
76.
શાણી
વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની
સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
77.
ધર્મેશનું
મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની
અને મનગમતી રચનાઓનો બ્લોગ.
78.
પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી
પુસ્તકાલય.
79.
ફૂલવાડી – વિશ્વદીપ બરદની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ
આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
81.
મન
સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
84.
સખીનાં
સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ
વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
86.
જીવન
પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
87.
એક
વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ
ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે
વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
88.
શબ્દોના
સથવારે – ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત
અછાંદસ રચનાઓનો બ્લોગ.
90.
તોરણ - પંકજ બેંગાણી અને તરકશ ટીમ
દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.
91.
ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો
સ્વરચિત રચનાઓનો બ્લોગ.
92.
ઝાઝી.કોમ – ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’!